મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા


SHARE







મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા

મોરબીના ડૉ.હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના ત્રણ એક દિવસીય કેમ્પ કેમ્પનું આયોજન સૌજન્ય માતુશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ખારીવાડી પ્રાથમિક શાળા, વાવડી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.આ કેમ્પ માં ૩૦૦ થી બાળકોને તપાસીને ત્રણ દિવસની દવા આપેલ.સાથે વિધાર્થી ઓને સ્વછતા તેમજ ખોરાક લેવો લેવો વિગેરેની સમજ આપવામાં આવેલ.આ કેમ્પને સફળ બનાવવા મોરબીના પૂર્વ કાઉન્સિલર  માવજીભાઈ કુંડારીયા ,આચાર્ય અશ્વિન ભાઈ કૈલા તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કર્યું હતું.શિસ્તબદ્ધ  વાતાવરણ હતું.તેમજ બોડાસર પ્રાથમિક શિક્ષણ,નવલખી રોડ, મોરબી ખાતે એક દિવસીય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને તપાસીને વજનસકરીને ત્રણ દિવસ દવા આપવામાં આવી.સ્વછતા તેમજ વરસાદી માહોલમાં શું ધ્યાન રાખવું તે બાબત માહિતી આપેલ.આ કેમ્પ સફળ બનાવવા માટે આચાર્ય જનકભાઈ ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરેલ.સહાયક રશ્મિભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી, જીગ્નેશભાઈ કોઠારીએ સેવા આપી હતી.






Latest News