મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓઅભિયાન અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી અન્વયે જોન્સનગર આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર હાર્દિકભાઈ દેત્રોજા દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા, સેનેટરી નેપકિનના યોગ્ય ઉપયોગ અને તકેદારી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા કિશોરીઓને શિક્ષણનું મહત્વ અને મહિલાલક્ષી યોજનાઓની વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News