મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી : મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધીનું અધૂરું કામ પૂર્ણ કરવાની આમ આદમી પાર્ટીની માંગ


SHARE







મોરબી : મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધીનું અધૂરું કામ પૂર્ણ કરવાની આમ આદમી પાર્ટીની માંગ

ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યુ હોવા છતાં તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક સુધીનો નવો બનતો રસ્તામા હજુ ધણાં કામ બાકી હોવાથી આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની દેખરેખ નીચે આવતું મોરબી જેતપર રોડના વાઇડ અને રિકન્સ્ટ્રક્શનના કામમાં રામધન આશ્રમથી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં બાકી રહેલ કામ પૂર્ણ કરવા જેવા કે ફાઈનલ સરફેસ કોટ બાકી છે તે પૂર્ણ કરવો.આપેલ ડીવાઈડર વચ્ચે બેઝ બનાવીને ફાઈનલ વર્ક પૂર્ણ કરવું.ડ્રેનેજ લાઇનના ઓપન ભાગને બંધ કરવા.મહેન્દ્રનગરનગર ચોકડી ઉપર  બ્રીજ નીચે રોડ કરવો.આ તમામ કામગીરી  ઝડપી પુરી થાય તો ચોમાસામાં આમ જનતાને હાલાકીનો સામનો કરવો પડે નહીં.






Latest News