મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર


SHARE







મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર

મોરબીમાં સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તેના દીકરા ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મોરબીના ગ્રીન ચોક ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું  ત્યારે મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ તથા સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી અમુલભાઈ જોષી, મિશન નવભારત મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, ભાવિનભાઈ બોરીચા, પદુભા ઝાલા, ભાવિનભાઈ વ્યાસ, કિશનભાઇ પનારા, અનુરાગભાઈ જોષી, મહેશભાઈ ઓઝા, કમલેશભાઈ પંડ્યા, મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ જાની, વકીલ મહિધરભાઈ દવે, સચિનભાઈ શુકલ, હિરેનભાઇ જાની, ભાર્ગવભાઈ દવે, મહેશભાઈ ઓઝા, દર્શિતભાઈ ચાવડા, કપિલભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા.






Latest News