મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામા આવી


SHARE







મોરબી મહાપાલિકા વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામા આવી

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગઇકાલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામા આવી હતી જેમા આ વર્ષ ની થીમ “Malaria Ends With Us : Reinvest, Reimagine, Reignite” અંતર્ગત વિવિધ પ્રવ્રુતિ હાથ ધરવામા આવેલ હતી. મેલેરીયાના લક્ષણો તથા મેલેરીયાને ફેલાતો અટકાવવા માટેના પગલા અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવેલ તથા મેલેરીયા અંગેના પોસ્ટરો તથા બેનર સાથે રેલીનુ આયોજન કરવામા આવ્યું હતું અને મેલેરીયા નિયંત્રણ માટે જનજાગ્રુતિ કરવામા આવેલ હતી.






Latest News