મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ


SHARE







મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ

મોરબીના શનાળા રોડે આવેલ ડો.બી.કે.લહેરૂના દવાખાના પાસે મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૮ થી ૨૨ એપ્રિલ પાંચ દિવસ સુધી છાશનું વિતરણ કરવામાં આવનાર છે.શનાળા રોડે આવેલ ડો.બી.કે.લહેરૂના દવાખાના પાસે સવારે ૧૧ થી ૧૨ કલાક લોકોને છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મોરબી મિત્ર મંડળના ડો.બી.કે.લહેરૂ, નરેન્દ્રભાઈ મેહતા, મહેશભાઇ ભટ્ટ અને ભાવેશભાઈ ત્રિવેદી સેવા આપી રહ્યા છે.






Latest News