મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા મહેન્દ્રનગર ખાતે  શિવમ પ્લાઝામાં આવેલ સાત્વિક ક્લિનિકમાં પાંચમું કાયમી ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને આ કેન્દ્રને ક્લબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કરછના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે નાનજીભાઈ મોરડિયા, મનસુખભાઈ જાકાસણીયા પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકા રૂપાલા, મણીલાલ કાવર તેમજ લયાન મેમ્બરોએ જહેમત ઉઠાવેલ હતી તેવું ક્લબના સેક્રેટરી ટી.સી.ફુલતરિયાએ જણાવ્યુ છે.






Latest News