મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત


SHARE







મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત

ઓડીસાથી મોરબી આવી રહેલ યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તે યુવાનનું બસમાં જ મૃત્યુ નીપજયું હતું જેથી આ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના સોનપુર પાઉચકુલી બાલેશ્વરના રહેવાસી રતિકાંત મધુસુદન ભદ્રા (38) નામનો યુવાન બાલેશ્વર ઓડીસાથી મોરબી ખાતે રાજલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસીને આવી રહ્યો હતો દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બસ પહોંચી હતી ત્યારે કોઈપણ કારણોસર ચાલુ બસમાં જ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર રાધાલ્લભ ભરતચંદ્ર રાઉલ (28) રહે. ઓડીસા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News