મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક


SHARE







મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નવા નોટરીની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મોરબીના મહિલા વકીલ ખ્યાતિબેન પી. નિમાવતની પણ નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હાલમાં ભારત સરકાર દ્વારા નોટરીની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મોરબીના મહિલા વકીલ ખ્યાતિબેન પી. નિમાવતની પણ નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી મોરબી નોટરી એસો.ના પ્રમુખ બી.કે. ભટ્ટ, સિનિયર નોટરી એલ.પી.ચાવડા, કમલાબેન મૂછડિયા અને ભાવેશભાઈ ફૂલતરિયા તેમજ મોરબી બાર.એસો.ના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ અગેચાણિયા સહિતનાઓએ વકીલોએ તેઓને શુભેચ્છા પાઠવી છે. 






Latest News