મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા


SHARE













હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા

હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસ કામો કર્યા હતા અને ત્યાર બાદ તેના  વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા અને તેના નામનું વાઉચરમાં હોવાથી ડીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે.

મોરબીના ડીડીઓ દ્વારા રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે કેમ કે, આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા અને સરપંચે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને કામ ન આપી શકે તેમ છતા પોતાના દીકરાના પ્રવીણભાઈને કામ આપીને તેના વાઉચર બનાવ્યા હતા. જેની ફરિયાદ ડીડીઓને કરવામાં આવી હતી જેથી સરપંચને હોદા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. અને હાલમાં સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ગામના સરપંચ જાગૃતિબેન હતા ત્યારે બજેટ મંજુર થયું ન હતું જેથી કરીને ડીડીઓ દ્વારા ત્યારે આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી હતી






Latest News