મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે રોડે કુબેર સિનેમા પાસે આઇસર પલ્ટી ગયું


SHARE







મોરબી વાંકાનેર હાઇવે રોડે કુબેર સિનેમા પાસે આઇસર પલ્ટી ગયું

મોરબી વાંકાનેર હાઇવે રોડે કુબેર સિનેમા પાસે સોમવારે રાતના સમયે આઇસર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર આઇસર પલ્ટી મારી ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ વાહન પલટી ગયું હતું ત્યારે થોડી વાર માટે રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.






Latest News