મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી


SHARE







મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ તથા હાલના સભ્ય તેમજ માળીયા તાલુકા સોલ્ટ મેન્યુ. એસોસિયેશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના મહામંત્રી રાજવીરસિંહ સરવૈયાએ છેલ્લા ઘણા વર્ષોથી તેના જન્મ દિવસે રક્તદાન કરીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરે છે તેવી જ રીતે તાજેતરમાં તેમના 52 માં જનમ દિવસ નિમિતે તેમણે રક્તદાન કરીને જન્મ દિવસ ઉજવ્યો હતો. અને જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આ રીતે રક્તદાન કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે






Latest News