મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું


SHARE







ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું

ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની યાદગીરી રૂપે તેમના પિતા પ્રભુભાઈ જીવરાજભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, ઉપસરપંચ અને સભ્યો તેમજ લિખિયા પરિવારના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું






Latest News