મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા


SHARE







મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા

મોરબીના ડો.હસ્તીબેન મહેતા દ્વારા એક દિવસીય કેમ્પ કરવામાં આવે છે ત્યારે માતુ સ્વ.શારદાબેન ચંદુલાલભાઈ શાહ હસ્તે સુપુત્ર ઉમેશભાઈ શાહ (બેંગલોર) દ્વારા લખધીરવાસ પ્રાથમિક શાળા દરબાર ગઢ, મોરબી. તેમજ સ્વ.નર્મદાબેન વી.રાવલના ભત્રીજીઓ સ્વ.મનીષા, દર્શના, કૌશીકા તથા તોશા રાવલ દ્વારા એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમ્પ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબી ખાતે યોજાયો હતો આ તકે ડો. સુરેશભાઈ કાલરીયા આંખના નંબર ચેક કર્યા હતા તેમજ લોકોની આંખ ચેક કરી આપી હતી અને ડો. પ્રતીકભાઈ સોલંકીએ બાળકોના દાંત ચેક કર્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે લખધીરવાસ શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી સહિતની ટિમ તેમજ રાષ્ટ્રીય શાળાના આચાર્યા ચંદ્રલેખા મેહતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News