સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ


SHARE





મોરબી : જીવાપર ગામે પુસ્તકાલય ખુલ્લુ મુકાયુ

નવા જીવાપર (આમરણ) ગામે ગામજનો માટે "શિવ ગ્રંથાલય"નું ઉદ્ઘાટન ડો.લખમણભાઇ કંઝારિયાના મકાનમાં પિતાશ્રી મોહનભાઈ તથા માતૃશ્રી પ્રેમીબેનના હસ્તે સર્વે ગામજનો માટે ખુલ્લું મુકાયું હતુ.આ ગ્રંથાલયમાં ગામજનો માટે આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્ય અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું સાહિત્ય તેમ જ દૈનિકપત્રો અને સામયિકોની સુવિધા મળશે.ગ્રામજનો માટે જ્ઞાનનું પરબ ખુલ્લુ મુકવામાં આવેલ છે.આ ગ્રંથાલયનો લાભ લેવા ગ્રામજનોને ડો.લખમણભાઇ કંઝારિયાએ અનુરોધ કરેલ છે.આ પ્રસંગે ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા




Latest News