ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો


SHARE







મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ કોલેજમાં પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે અને હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ.એમ. શાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ હતા તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ જે.જે. રાવલ દ્વારા બ્રમ્હાંડની માહિતી સેમિનારમાં આપવામાં આવી હતી જેમાં ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, ઇન્સ્ટગ્રામ પોઈન્ટ વિશે માહિતી, ભારતના ઇતિહાસનું  હાલ વિજ્ઞાન  વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાનના કરવું જોઈએ સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગ જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા






Latest News