ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાયો


SHARE











હળવદ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાયો

હળવદ બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હળવદ અને માળીયા તાલુકાના કુલ 50 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, એમ.આર. કીટ, કેલિપર્સ જેવા દિવ્યાંગ બાળકોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડોકટરોની ટીમ  દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરીને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મેડમ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે બાળકોને સાધન આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સમગ્ર શિક્ષા મોરબીથી નાયબ જિલ્લા પ્રો.કો ઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા, આઈ.ઈ.ડી. કોઓર્ડીનેટર મુકેશભાઈ ડાભી પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે હળવદ બી.આર.સી. કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News