મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ


SHARE







વાંકાનેરની ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં શાળામાં કુલ 120 વિદ્યાર્થીઓમાંથી ધો. 3થી 8 ના 47 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનીત કર્યા હતા તેમજ ડૉ.વિશાલ શીલુંવિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું આ તકે RBSK ટીમમાંથી ડો.વિશાલ શીલું, ડો.બંશી ઠોરિયા, અફસાના માલવિયા અને પીએચસી સિંધાવદર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો અને શાળાના આચાર્ય ભૈરવદાન ઇસરાણી દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન  ન કરવા અનુરોધ કરવામાં આવેલ હતો.






Latest News