મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE







ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

૩૧ ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારા તાલુકાના નસિતપર ગામે  ૮ ફૂટ ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સરપંચ રમેશભાઈ કુંડારિયા  દ્વારા  અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા માટેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેથી કરીને ગ્રામજનોએ રમેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાવરણ કાર્યક્ર્મમાં  સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામનાં લોકો હાજર રહ્યા હતા






Latest News