મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ એકતા દોડમાં ધારાસભ્ય-કલેકટર સહિતનાઓ દોડ્યા


SHARE







મોરબીમાં યોજાયેલ એકતા દોડમાં ધારાસભ્ય-કલેકટર સહિતનાઓ દોડ્યા

સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના આવે છે જો કે, તા 31 ના રોજ દિવાળી હોવાથી સમગ્ર રાજયમાં બે દિવસ પહેલા આજે સમગ્ર રાજ્યમાં એકતા માટેની દોડ એટ્લે કે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ આજે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રન ફોર યુનિટીની દોડને લીલી ઝંડી આપીને શરૂ કરાવવામાં આવી હતી અને મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા સર્કલ પાસે આ દોડને પૂરી કરવામાં આવી હતી.






Latest News