મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટીના મોરબી પાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી


SHARE







આમ આદમી પાર્ટીના મોરબી પાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ઈનચાર્જ તરીકે વસંતભાઈ કાનજીભાઈ ગોરીયાની વરણી કરવામાં આવેલ છે. આગામી સમયમાં મોરબી પાલિકા કે મહાપાલિકાની ચૂંટણી આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીનું હિત કરવા માટે સારા ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઉતારવાની તૈયારીઓ હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી કરવામાં આવેલ છે.






Latest News