મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી


SHARE







મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

૨૧ ઓકટોબર "પોલીસ શહીદ દિન" નિમિતે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દેનાર શહીદ પોલીસ જવાનોને યાદ કર્યા હતા અને મોરબીના મકનસર પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટરમાં મોરબી જીલ્લા પોલીસ દ્રારા "કોમોમરેશન પરેડ" નુ આયોજન કરવામાં આવ્યું હતું અને શાહિદ જવાનોને શ્રદ્રાંજલી અર્પણ કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા અને સમીર સારડા તેમજ પીઆઇ સહિતના અધિકારીઓએ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા






Latest News