મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસેથી ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો


SHARE







મોરબીના મકનસર પાસેથી ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણાબળદેવભાઇ વનાણીને ખાનગીરાહે હકિકત મળેલ કેરાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ-૪૨૦૩૭૯૧૨૦ બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. હાલ ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મોરબીના મકનસર ગામ પાસે હોવાની હકિકત મળતા ત્યાં જઈને આ ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળાને હસ્તગત કરેલ છે અને આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે.






Latest News