મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે


SHARE







મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કેમ્પ સુરજબારી પુલ પાસે કરવામાં આવશે જેમાં તમામ સુવિધાથી પદયાત્રીઓને આપવામાં આવશે.

આ કેમ્પ આગામી તા. 24/09/24 થી 4 દિવસ માટે રાખવામા આવશે મોરબીના રવાપર રોડના શીવ સેવક ગ્રુપ દ્વારા 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધો દ્વારા સેવા આપવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા રાખવામા આવેલ છે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા તેમજ 1500 જેટલા લોકો દરરોજ પ્રસાદનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ કેમ્પમા સીસીટીવી કેમેરા પણ મુકવામા આવેલ છે.






Latest News