મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે આવેલ આંગણવાડીમાં હંગર પ્રોજેક્ટનો કાર્યક્રમ યોજાયો


SHARE







માળીયા (મી)ના મોટાભેલા ગામે આવેલ આંગણવાડીમાં હંગર પ્રોજેક્ટનો કાર્યક્રમ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કુપોષિત બાળકો માટે હંગર પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે મોટાભેલા ૧ અને ૨ આંગણવાડી ખાતે કુલ ૧૮ કુપોષિત બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે જે અનુસંધાને ત્યાં કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત વિટામિન યુક્ત આહાર મળે તે માટે દર માસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આંગણવાડીના કર્મચારી જસુબેન અને તેડાગર મનીષાબેન બાળકોને આવા પૌષ્ટિક આહાર બનાવીને આપે છે આ સેવાકીય પ્રોજેક્ટમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ હતી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી મણિલાલ કાવર સહિતના હાજર રહ્યા હતા અને કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત ભોજન આપવામાં આવ્યું હતું આ સેવાકીય હંગર પ્રોજેક્ટના દાતા ખજાનચી મણિલાલ જે કાવર તથા તેમના ભત્રીજા જેરાજભાઈ એસ. કાવર હતા તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાની યાદીમાં જણાવ્યુ છે.






Latest News