મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન અંગે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન અંગે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI - અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેન્સર અંગેના જુદા જુદા કેમ્પ રાખી લોકોની કેન્સર અંગેની તપાસ, નિદાન તથા જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન માટે સ્ક્રિનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ આરોગ્ય કેમ્પનો વાંકાનેર નિવાસી તેમજ આસપાસના ગ્રામજનોએ લાભ લઈ કેન્સર અંગે તપાસ કરાવી હતી. આ કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર, એનટીસીપી સોશિયલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઇઝર તથા અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News