મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા


SHARE







રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે મુલાકાત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ ભાજપના આગેવાનો અને ગામના આગેવાનો મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી કાર્યો વિષે અવગત કર્યા હતા. તેમજ અતિવૃષ્ટિ વરસાદને લઈને માળીયા તાલુકાના હરીપર, ફતેપર ગામની મુલાકાત કરી  તેમજ ખેતીવાડી અધિકારી સાથે વિચાર પરમાર્શ  કરી યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતું આ તકે જિલ્લા ખેતવાડી અધિકારી એચ.સી.ઉસદડિયાટી.એ.ફળદુ, વિસ્તરણ અધિકારી ખેતી જે.ડી.ચાવડા, ગ્રામ સેવક એસ.કે.બોરીચા તેમજ સંગઠનના મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ઉપાધ્યક્ષ ડી.ડી. જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News