મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં નવા વેગડવાવ ગામે શાળામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદમાં નવા વેગડવાવ ગામે શાળામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો

હળવદ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી નવા વેગડવાવ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ત્યારે મામલતદાર એમ.જે. પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. વિદ્યાર્થીનીઓએ  દ્વારા દેશ ભક્તિગીત તથા સાંસ્કૃતિક ગીતો રજૂ કરી  ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મામલતદાર એમ.જે. પરમાર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મેરાભાઇ વીઠ્ઠલપરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સરાવડીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઝિંઝુવાડીયા, પીઆઇ આર.ટી. વ્યાસ, ટી.ડી.ઓ. સિંઘવ, ટી.પી.ઓ. દીપાબેન, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News