મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કુંતાશી-બગસરા ગામે સ્વતંત્રા દિવસ ઉજવાયો


SHARE







માળીયા (મી) ના કુંતાશી-બગસરા ગામે સ્વતંત્રા દિવસ ઉજવાયો

માળીયા (મી) તાલુકા કક્ષાનો 78 મો સ્વતંત્રા દિવસ કુંતશી ગામે ઉજવવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રધ્વજને લહેરાવીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને એ તકે માળીયા (મી) તાલુકાના મામલતદારના હસ્તે માળીયા (મી)ના બગસરા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા મયુરભાઈ રાધવજીભાઈ હોથીને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો અને જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા પંચાયતના સદસ્ય અને ગામ પંચાયતના હોદ્દેદારો અને  કુંતાસી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો માળીયાના બગસરા ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી અને ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને ચોકલેટ અને બીસકીટ આપીને મોઢું મીઠું કરાવવા આવ્યું હતું.






Latest News