હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ


SHARE







મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના કાંઠે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તેની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવે છે તેને તોડી પાડવાની કામગીરી તંત્રની સૂચના મુજબ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાંથી હરિભક્તો અને હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓ દ્વારા દિવાલ તોડી પાડવાનું કામ અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ટેકે વિશ્વ હિન્દુ પરિષદ, હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ, મોરબી શાક માર્કેટ એસોસિએશન, હિન્દુ યુવા વાહિની, એકતા એ જ લક્ષ્ય સંગઠન, મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન, મોરબી કાપડ મહાજન તથા રેડીમેડ ગારમેન્ટ એસોસિયેશન સહિતના સંગઠન અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. અને આ દીવાલ સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે પ્રોટેક્શન માટે બનાવવામાં આવી છે અને દીવાલથી નદીનું વહેણ કોઈપણ પ્રકારે અવરોધાતું નથી. જેથી આ દીવાલ ન તોડવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News