મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે


SHARE







વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર મંડળ- કોઠારીયા (રાજકોટ) દ્વારા ઉજવણી કરાશે.આવતી કાલ તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં કલાકારો જીતુભાઈ રાવળ, યોગેશભાઈ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.

જયારે તા.૭ ને રવિવારે અષાઢીબીજના રોજ બાવન ગજની ધજા ચડાવાશે.તે ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજ નિમિતે ભાવિકભક્તો દ્વારા ચડાવવામાં આવે છે.યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે.સર્વે શ્રધ્ધાળુઓને પધારવા મહંત રણછોડદાસજી તેમજ ખોડીદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News