હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું


SHARE







મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું

મોરબીના શનાળાથી ઘૂનડા રોડ પર આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ લોકો દ્વારા મૂકવામાં આવેલ છે તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, ટંકારા પડધરીના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના રાજકિય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા






Latest News