મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે સર્વરોગ નીદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે યોજાયો હતો જેનો ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ (રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી. જેમાં દર્દીના ફેફસાની તપાસ, બીપી,હદય, ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.અને સંસ્કાર બ્લડ બેન્ક માટે  કેમ્પમાં ૫૭ બોટલ રકતઆ એકત્રિત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતી સેન્ટરના પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News