ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડેથી છતીસગઢના દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો


SHARE











વાંકાનેરના માટેલ રોડેથી છતીસગઢના દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીને પકડવા માટે ત્યાની પોલીસ તજવીજ કરી હતી તેવામાં આરોપીની વાંકાનેર તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઓરડીમાંથી આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસની ટીમ લોકસભા ચુંટણીને પગલે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી ત્યારે છતીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર (૨૩) વાળો હાલ માટેલ રોડ અમરધામ પાસે ઓરડીમાં ભાડે રહેતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈને પોલીસે આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી માટે છતીસગઢ પોલીસને સોપવામાં આવ્યો છે. આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ. ભરગા અને મયુરધ્વજસિંહ જાડેજા, જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા તેમજ અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી






Latest News