ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ કાર્યલાય ખાતે ધારાસભ્યની હાજરીમાં સ્થાપના દિન ઉજવાયો


SHARE







મોરબી જીલ્લા ભાજપ કાર્યલાય ખાતે ધારાસભ્યની હાજરીમાં સ્થાપના દિન ઉજવાયો

ભારતીય જનતા પાર્ટી માત્ર એક પાર્ટી નથી પણ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એક કબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન આપ્યા હતા અને અંત્યોદયના વિચાર સાથે દેશને સક્ષમ નેતૃત્વ આપીને, ભાજપ દેશના વિકાસ માટે નવા આયામો સ્થાપી રહી છે. આ વખતે ૪૦૦ ને પાર કરવાના સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ સતત આગળ વધી રહ્યા છે .






Latest News