મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે


SHARE







વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

 

         ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમરાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૩-૨૪શુક્રવાર ના રોજ યોજાવામાં આવનાર છે.   તા.૧૫ના રોજ સવારે ૧૦ કલાકે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં હળવદના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યસભાના સાસંદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાજિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.






Latest News