ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાર્કેટ યાર્ડમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાર્કેટ યાર્ડમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડની કેન્ટીન પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આ એક શખ્સો મળી આવ્યો હતો જેથી 6200 ના મુદામાલ સાથે તેને પકડવામાં આવેલ છે અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડની કેન્ટીન પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની હક્કિત એ ડિવિઝનના સ્ટાફને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ક્રિકેટ MOONEXCH99 એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપીટલ આઇપીએલ ટી-ટ્વેન્ટી  ક્રિકેટ મેચ ઉપર આરોપી ચીરાગભાઇ ભાઇલાલભાઇ મોટકા જાતે.પટેલ ઉ.વ.૨૫ રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક શેરીનં.૨ મુળ ખેરવા રામજીમંદીર વાળી શેરી તાલુકો પાટડી વાળો રોનકભાઇ વાઘડીયા રહે મોરબી વાળા સાથે રનફેરનો જુગાર રમી રહ્યો હતો જેથી પોલીસે રોકડા ૧૨૦૦ તથા ૫૦૦૦ નો મોબાઇલ ફોન એમ કુલ મળીને ૬૨૦૦ નો મુદામાલ કબજે કરલે છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરેલ છે






Latest News