મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત

મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠામાં ચાલતી લાલીયા વાડી બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, પીપળી ગામના રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન છે જેથી મોરબીમાં રહેતા સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પુર્વ) વાળા પી.પી.જોષી દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં પી.પી.જોષી દ્વારા જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જીલ્લાનું પુરવઠા તંત્ર ખાડે ગયેલ છે એટલે જે તો દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી અને માલ મળતો નથી, એન.એસ.એફ. ની અરજીઓ સમયસર મંજુર કરવામાં આવતી નથી, રેશનકાર્ડ ધારકો પાસે બીન જરૂરી દસ્તાવેજો માગીને પરેશાન કરવામાં આવે છે, દુકાનદારો સમયસર પૈસા ભરતા નથી, ગ્રાહકને બીલ આપતા નથી, દુકાનદારો ગ્રાહકને કેટલો જથ્થો મળશે તેવુ બોર્ડ રાખતા નથી, પોતાની મરજી મુજબ દુકાન ખોલે છે અને ગ્રાહકોને ધકા થાય છે તેમજ સરકારે પોટોબેલીટી જાહેર કરેલ છે કે, ગ્રાહક ગમે તે નજીકની દુકાનેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલ છે આ બાબતે કોઈ દુકાનદારને કડક સુચના આપવામાં આવતી નથી હાલમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પરિવારોને અનાજ આપવા માટેની યોજના જાહેર કરેલ છે પરંતુ અધિકારી કર્મચારી પોતાનું ઘરનું કેમ આપતા હોય તેવો વ્યવહાર કરે છે ! આવી અધિકારી અને કર્મચારી બેદરકારી કે અનઆવડતથી સરકાર બદનામ થાય છે મોરબી તાલુકામાં પીપળી ગામના મહિલા દુકાનદાર મહિનામા દસ દિવસ દુકાન ખોલે છે પોતાની મરજી મુજબ વિતરણ કરે છે અને બીલ પણ આપતા નથી અને પોટોબેલીટીનો અમલ પણ કરતા નથી જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News