મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT શિક્ષકોની બદલી-કેડરના નિયમો કરવાની માંગ


SHARE











મોરબીના મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT શિક્ષકોની બદલી-કેડરના નિયમો કરવાની માંગ

મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની ભરતી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી કરવામાં આવેલ છે આ કેડરને અસ્તિત્વમાં આવ્યાને ૧૧ વર્ષથી પણ વધુ સમય થયેલ છે પરંતુ HTAT આચાર્ય મિત્રોના બદલી અને સેવાકીય નિયમો નક્કી કરાયેલ નથી અને અનેક વખત આ બાબતે રજૂઆતો કરવા છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને તાત્કાલિક નિયમો નક્કી કરીને જાહેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News