ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આગામી શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે


મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે કેગુજરાતના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગામી શનિવારેને તા ૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે  મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે ત્યારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના અગ્રણી અને મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ નીરાજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, સહિતનાની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News