મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-વાંકાનેર શહેરમાંથી એક-એક બાઇકની ચોરી


SHARE







મોરબી તાલુકા-વાંકાનેર શહેરમાંથી એક-એક બાઇકની ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાટીદાર સ્ટોનના ગ્રાઉન્ડમાંથી તેમજ વાંકાનેર શહેરમાંથી જુદી જુદી બે બાઇક ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાય છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ પાટીદાર સ્ટોન કારખાનામાં તરુણભાઈ ભાણજીભાઈ અઘારા જાતે પટેલ (૩૮) રહે જેતપર વાળાએ પોતાનો બાઈક નંબર જીજે ૩૬ ડી ૩૨૭૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈક ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા તરુણભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં વિનુભાઈ શામજીભાઈ નંદેસરીયાના મકાન પાસે બજારમાં અરણીટીંબા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા ભરતભાઈ બાબુભાઈ પરમાર જાતે કોળી (૩૭)એ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૮૮૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયા ની કિંમત ના બાઈક ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા ભરતભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર ચલાવી રહ્યા છે






Latest News