મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા


SHARE







ટંકારા ખાતે મહર્ષિ દયાનંદજીની જન્મજયંતિની ઉજવણી સમયે આરોગ્ય કર્મચારીઓની અવિરત સેવા

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્રણ દિવસ સુધી હજારો લોકો ત્યાં આવ્યા હતા ત્યારે ટંકારા આવેલા તમામ લોકોને આરોગ્ય સેવાઓ સારી રીતે મળી રહે તે માટે આરોગ્ય અધિકારી અને કર્મચારીઑ દ્વારા વ્યવસ્થા ઊભી કરી હતી આ સેવાઓ માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે. દવે દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ અને ડૉ ડી.બી મહેતા, ડૉ.સંજય શાહ, ડૉ. ડી.વી બાવરવા, ડૉ.હાર્દિક રંગપરિયા, ડૉ.વિપુલ કારોલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ સાવડી  નેસડા (ખા) લજાઈના અધિકારી કર્મચારીઓએ સેવા આપેલ હતી તેમજ પ્રચાર પ્રસાર ની કામગીરી ઇન્ચાર્જ ડી.એન. સંઘાણી દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમ દરમ્યાન કુલ ૧૫૩૦ લોકોને  આરોગ્યની વિવિધ સેવાઓ આપવામાં આવેલ હતી આ આરોગ્ય સેવાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે. તથા તાલુકા હેલ્થ વીઝીટર ભાવનાબેન પટેલ દ્વારા સારી વ્યવસ્થા પૂરી પાડેલ હતી






Latest News