મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં ૧૦ જેટલા મકાનમાં ચોરી


SHARE







વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એકે કે બે નહીં ૧૦ જેટલા મકાનમાં ચોરી કરવામાં આવેલ છે જો કે, આ બનાવની પોલીસને જાણ કરેલ છે પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે અને તેમાં પણ સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જે જગ્યાએ ચોરીની ઘટનાઓ બને છે ત્યાં એક સાથે એક કરતાં વધુ જગ્યાઓએ ચોરીની ઘટના બનતી હોય તે પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે છેલ્લા દિવસોમાં હળવદ, મોરબી તાલુકા અને મોરબી શહેર વિસ્તારની અંદર એક થી વધુ જગ્યા ઉપર ચોરીની ઘટનાઓ બની ચુકી છે તેવામાં હાલમાં જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની અંદર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં એક સાથે ૧૦ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને જુદા જુદા ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા સહિતના મુદ્દા માલની ચોરી કરવામાં આવી છે જોકે આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News