મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

ખરો વેલેન્ટાઇન ડે: મોરબીના નાનીવાવડી ગામે કાલે જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૪૨ દીકરીઓના સમૂહ લગ્નનું અયોજન


SHARE











ખરો વેલેન્ટાઇન ડે: મોરબીના નાનીવાવડી ગામે કાલે જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૪૨ દીકરીઓના સમૂહ લગ્નનું અયોજન

આવતીકાલે ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૧૪ ના ફેબ્રુઆરીને બુધવારના રોજ મોરબીના નાની વાવડી ગામે ૪૨ દીકરોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, કાલે મોરબીના નાનીવાવડી ગામે ૨૬ મો સમૂહ લગ્નોત્સવ યોજાવવાનો છે જેમાં કુલ મળીને ૪૨ દીકરીઓના સમાજના આગેવાનો અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં લગ્ન થશે અને તેઓના આશીર્વાદ સાથે નવ દંપતી પ્રભુતામ ડગ માંડશે આજે મંગળવારે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત કરવામાં આવશે અને કાલે તા ૧૪ ના રોજ જાન આગમન, સામૈયા, હસ્તમેળાપ, આશીર્વાદ, ભોજન સમારંભ અને કન્યા વિદાય સહિતના કાર્યક્રમ યોજાશે.




Latest News