મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા


SHARE







મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા

ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર  ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા ત્યારે ૧૦૮ ની ટીમ દ્વારા તાત્કાલિક સેવાતેમા રહેલ સાધનોની ઓળખ વગેરે બાબતોથી વિદ્યાર્થોઓને વાકેફ કરવામાં આવ્યા હતા. #morbitoday






Latest News