વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE











મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન

તાજેતરમાં ગાંધીનગર ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા એવોર્ડ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર શ્રેષ્ઠ કામગીરી કરનારા રઘુવંશી સમાજના શ્રેષ્ઠઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ફિલ્મ સ્ટાર વિવેક અબોરોઈ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતઓની હાજરીમા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી હરિહર અન્ન ક્ષેત્ર સાથે જોડાયેલા અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારા જમનાદાસ મોતીલાલ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ-૨૦૨૩ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓ સહિતના લોકો ત્યાં હાજર હતા તેઓએ જમનાદાસ મોતીલાલ હિરાણીની સેવાકીય કામગીરીને બિરદાવી હતી






Latest News