મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધામાં ઉમા સ્પોર્ટ વોલીબોલની ટીમ વિજેતા


SHARE







મોરબી જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધામાં ઉમા સ્પોર્ટ વોલીબોલની ટીમ વિજેતા

ખેલ મહાકુંભ-૨૦૨૪  મોરબી જિલ્લા કક્ષા શૂટિંગ વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે મોરબી જિલ્લાની અલગ અલગ ઓપન ભાઈઓ એટલે કે ૪૦ વર્ષની અંદર અને ૪૦ વર્ષની ઉપર શૂટિંગ વોલીબોલ ભાઈઓની સ્પર્ધા યોજાઇ હતી જેમાં છેલ્લા સાત વર્ષથી ઉમા સ્પોર્ટ વોલીબોલની ટીમ વિજેતા રહે છે અને આ વર્ષે પણ ફરી એકવાર જિલ્લા કક્ષાએ વિજેતા બની આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે તે બદલ મોરબી જિલ્લા વતી તમામ ખેલાડીઓને અભિનંદન આપવામાં આવેલ છે અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ વિજેતા બનીને આવે એવી શુભકામનાઓ સહુ પાઠવી રહ્યા છે






Latest News