મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઈકમાં નીચે પડતાં ઇજા પામેલ ચાર વર્ષની બાળકી સારવારમાં


SHARE







મોરબીના પંચાસર રોડે બાઈકમાં નીચે પડતાં ઇજા પામેલ ચાર વર્ષની બાળકી સારવારમાં

મોરબીના પંચાસર રોડે બાઈકમાં ચાર વર્ષની બાળકીને બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અકસ્માતે તે બાળકી બાઇકમાંથી નીચે પડી ગઈ હતી જેથી તે બાળકીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાઇ હતી અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સીતારામ પેલેસ ખાતે રહેતા ગીરીશભાઈ સાણંદિયાની ચાર વર્ષની દીકરી ધીમાણીને પંચાસર રોડ ઉપર આવેલ કુળદેવી પાન સામેથી બાઇકમાં બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાળકી બાઇકમાંથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતો નિલેશ ખીમજીભાઈ ભોરણીયા (૩૩) નામનો યુવાન મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર સનાળા ગામથી આગળ નવી બનતી મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક કોઈ કારણસર સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવમાં નિલેશભાઈને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ મૂનનગર શેરી નં-૨ ખાતે રહેતા ખેતાભાઇ મનજીભાઈ હડિયાલ (૫૩) નામના આધેડ પોતાના ઘરેથી પંચાસર ચોકડી તરફ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં પંચાસર રોડ ઉપર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News