મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ યોજાયો

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અને ઝોન સંયોજક દિલીપભાઇ ગઢવી અને નાથાલાલ  ઢેઢીની સૂચનાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી શહેર દ્વારા તા ૧૫ ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીના ભાગ રૂપે "સ્વામી વિવેકાનંદ રમતોત્સવ" નુ આયોજન મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ત્યારે વિદ્યાર્થીઓને જૂની રમતો રમાડવામાં આવી હતી જેના માટે શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, વિવેકભાઇ શુકલ, પ્રિન્સિપાલ  કંઝારીયાભાઈ તેમજ શિક્ષક સ્ટાફનો સારો સહયોગ મળ્યો હતો ત્યારે મોરબીનગર સંયોજક ધવલભાઇ ત્રિવેદી તથા હર્ષભઈ હાજર રહ્યા હતા






Latest News