મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો


SHARE









મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલા ઇટાકા તથા ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા આજ તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર રવિ જામરીયા દ્વારા યોગ, આસન , પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરાવી તથા યોગ અંગેની જાણકારી સાથે તેના ફાયદાનું જ્ઞાન આપવામા આવ્યુ હતુ.જેમાં બંને ગ્રૂપના ડિરેક્ટર અશોકભાઈ સવસાણી તથા હિતેશભાઈ અમૃતિયા સહિત તમામ સ્ટાફે ભાગ લીધો હતો.હાલમાં ચાલતા મહામારીના સમયમાં દરેક વ્યક્તિને શારીરિક સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે. જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. બધા યોગ અપનાવે અને પોતાનું તન, મન તંદુરસ્ત બનાવે એવી ભાવનાથી આ સિરામિક ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 




Latest News